મોદી-કેજરીવાલ પર વાતો કરતા રમકડાં વેપારીનો વીડીયો વાયરલ

May 28, 2019 1205

Description

મોદી અને કેજરીવાલ પર કમાલની વાતો કરતા રમકડાંનો વીડીયો વાયરલ થયો છે. આ વીડીયોમાં રમકડાં વાળાને પુછવામાં આવ્યુ કે, તારુ નામ શું છે. ત્યારે તેણે કહ્યુ કે, મારુ નામ અવધેષ દુબે છે. જોયુ નથી 5-6 લોકોને હમણાં જ લઈને ડૂબ્યો છું. નામ જ મારી પ્રોબ્લેમ છે.

ટ્રેનમાં રમકડા વેચનાર નો એક વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે. આ રમકડા વાળો રાજનીતિની દિલચલ્પ વાતો કરે છે. જેની ભાષા એકદમ ચોટદાર છે. એટલું જ નહી ઘર પરિવારથી લઈને દેશ સમાજ પર પણ ટિપ્પણી કરે છે. લોકોના કહેવાથી પમ રમકડાંનો ભાવ ઘટાડતો નથી. આ વીડીયો લેખક પ્રકાશ ડુબેએ શેર કર્યો છે. જે સોશિયલ મીડીયામાં ધુમ મચાવી રહ્યો છે.

Leave Comments