હરિયાણાના આદમપુરથી ચૂંટણી લડી રહેલી સોનાલી ફોગાટની જનસભામાં વિવાદ

October 9, 2019 590

Description

હરિયાણાના આદમપુરથી ચૂંટણી લડી રહેલી સોનાલી ફોગાટની જનસભામાં વિવાદ થયો. જ્યારે સોનાલી ફોગાટ થોડા લોકોને કહે છે કે, ભારત માતા કી જય બોલો. જ્યારે થોડા લોકોએ ભારત માતા કી જય ન બોલાવી.

ત્યારે સોનાલી ફોગાટ ભડકી ગઈ અને આ લોકોને કહેવા લાગી કે, પાકિસ્તાનથી આવ્યા છો શું ? તો સાથે એ પણ કહ્યું કે, ભારત માતાની જય ન બોલી શકો તો તમારો મત કોઈ કામનો નથી. જે બાદ સોનાલી ફોગાટે આ સંપૂર્ણ મામલે માફી માંગી છે.

Leave Comments