ભાજપ અધ્યક્ષ અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર

February 21, 2019 710

Description

દેશની જનતાને ભરોસો છે કે પ્રધાનમંત્રી દેશની સુરક્ષા પ્રતિ મજબુત છે. તો બીજી તરફ કોંગ્રેસ આપણા સેના અધ્યક્ષને ગલીનો ગુંડો કહેવાનું દુશાહસ કરે છે. આ જ કોંગ્રેસ પાર્ટિ જ્યારે સેનાનાં જવાન સર્જિકલ સ્ટ્રાઈક કરે છે. તે તેમના પર શંકા પેદા કરે છે. તે જ કોંગ્રેસનાં સિદ્ધુ પાકિસ્તાનને ગળે મલાવવાનું કામ કરે છે.

Leave Comments