બોરીવલી રેલવે સ્ટેશનની બહાર ભાજપ – કોંગ્રેસના સમર્થકો બાખડ્યા

April 15, 2019 560

Description

લોકસભાની ચૂંટણીમાં ઉત્તર મુંબઇ લોકસભા સીટ પર કોંગ્રેસ તરફથી ઉર્મિલા માંતોડકર ચૂંટણી લડી રહી છે.. ત્યારે તે હાલ પૂર જોશમાં પ્રચાર પ્રસારમાં લાગી છે..

જોકે આજના ઉર્મિલાના પ્રચાર કેમ્પેઇન પહેલા બોરીવલી રેલવે સ્ટેશનની બહાર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો બાખડ્યા હતા.. ઉર્મીલા બોરવલી રેલવે સ્ટેશન પર પ્રચાર માટે આવી હતી..

તે પહેલાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા હતા.. પરિસ્થિતી બેકાબુ બને તે પહેલાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી.. અને પરિસ્થિતીને કાબુમાં લઇ લીધી હતી..

Leave Comments