કોરોના વાયરસની વેક્સિનને લઈ મોટા સમાચાર

July 3, 2020 1265

Description

કોરોના વાયરસની વેક્સિનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 15 ઓગસ્ટે કોરોનાની વેક્સિન લૉન્ચ થઈ શકે છે. તેમા ICMR અને ભારત બાયટેકની વેક્સિન લૉન્ચ થઈ શકે છે. તેમજ COVAXIN નામથી વેક્સિન લૉન્ચ થઈ શકે છે.

Leave Comments