દેશમાં ચૂંટણી પહેલાં જાણે કે પક્ષપલટાની જામી મોસમ

March 14, 2019 245

Description

દેશમાં ચૂંટણી પહેલાં જાણે કે પક્ષપલટાની મોસમ જામી છે.. ગુજરાતની સાથે સાથે હવે બંગાળ, કેરળ વગેરેમાં પણ નેતાઓ પાટલી બદલી રહ્યાં છે.. એક જ દિવસમાં ત્રણ નેતાઓએ પક્ષપલટો કર્યો.. અને તેની પાછળનું કારણ જણાવ્યું રાષ્ટ્રવાદ.

Leave Comments