લોકસભાની પરિણામ પહેલા તડજોડની વિપક્ષની તડામાર તૈયારીઓ

May 15, 2019 215

Description

હજુ તો ચૂંટણીએય પૂરી નથી થઇ. ત્યાં તો દેશના રાજનૈતિક પક્ષોના દિમાગમાં છે સત્તા. પરંતુ, મજાની વાત એ છે કે, એકપણ પક્ષના દિલમાં કદાચ એટલો વિશ્વાસ નથી કે તેમને પૂર્ણ બહુમત મળશે. એટલે જ તો અત્યારથી શરૂ થઇ ગઇ છે. તડજોડની તડામાર તૈયારીઓ

Leave Comments