આસારામનો ઓડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાણો શું કહ્યું ?

April 28, 2018 860

Description

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં  જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામનો ઓડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. સજાના ગણતરીના દિવસોમાં જ આસારામનો દંભ ખુલ્લો પડી ગયો છે.

જોધપુર જેલમાં રહેલા આસારામના વાયરલ ઓડિયોમાં તે તેના ભક્તોને એવો સંદેશો આપે છે કે ‘હું જેલ બહાર આવીશ’ એટલું જ નહીં શરદ અને શિલ્પીને પણ હું બહાર કઢાવીશ.

Leave Comments