ખેડૂત આંદોલનને હિંસક બનાવવાનો પ્રયાસ થયો

January 23, 2021 620

Description

ખેડૂત આંદોલનને હિંસક બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં ખેડૂતોની વચ્ચેથી એક શંકાસ્પદ ઝડપાયો છે. તેમાં ચહેરા પર નકાબ લગાવીને કેમેરા સામે રજૂ કર્યો છે. જેમાં ખેડૂતોએ જ શંકાસ્પદને ઝડપીને પોલીસના હવાલે કર્યો છે.

 

Leave Comments

News Publisher Detail