વાર્ષિક સાધારણ સભામાં મુકેશ અંબાણીની અનેક મોટી જાહેરાતો

August 12, 2019 770

Description

મુંબઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. આ સભામાં મુકેશ અંબાણીએ અનેક મોટી જાહેરાતો કરી હતી. માત્ર 1 હજાર રૂપિયાના રોકાણથી શરૂ થયેલી કંપની આજે 7 લાખ 36 હજાર કરોડની કંપની બની ચુકી છે. ત્યારે મુકેશ અંબાણીએ ન્યૂ ઇન્ડિયા માટે રિલાયન્સના પ્લાન પણ જણાવ્યા હતા.

Leave Comments