દુશ્મનની હવે ખેર નહીં, હવે સેનાની ત્રણેય પાંખ એક જ ડિવિઝનમાં

May 15, 2019 965

Description

કહેવાય છે ને કે સંઘે શક્તિ કલૌયુગે… અને હવે ભારતીય સૈન્યની તાકાત પણ ત્રણ ગણી વધી જવાની છે. કેમ કે, સેનાની ત્રણેય પાંખ એક જ ડિવિઝનમાં, એક જ સરખી ટ્રેનિંગ સાથે દુશ્મનને નર્કભેગા કરવા તૈયાર થઇ ચુકી છે.

Leave Comments