જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત

August 23, 2019 785

Description

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્ગારા સીઝફાયરનું ઉલ્લંધન કરાયું હતું. પાકિસ્તાનના સીઝફાયરમાં ભારતના એક જવાન શહીદ થયા છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે

Leave Comments