આંધ્રપ્રદેશનાં સીએમ ચંદ્રાબાબુ નાયડુની એક દિવસની ભૂખ હડતાળ

February 11, 2019 650

Description

આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પોતાનાં રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માગ સાથે દિલ્હીમાં એક દિવસીય ભૂખ હડતાળ પર બેઠા છે. અને તેમનાં આ ધરણાને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષોએ સમર્થન આપ્યું છે. તથા અનેક વિપક્ષી દળો નાયડૂ સાથે મંચ પર દેખાયા છે.

Leave Comments