ગઠબંધન વગર પૂર્વ સાથી પક્ષોને કારમી હાર મળશે :અમિત શાહ

January 7, 2019 1040

Description

NDAથી નારાજ પક્ષોને અમિત શાહએ ચેતવણી આપી છે. ગઠબંધન વગર પૂર્વ સાથી પક્ષોને ભાજપ કારમી હાર આપશે. ભાજપ ગઠબંધનમાં સાથી પક્ષોને મદદ કરશે.

કાર્યકરોને લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવાની શાહએ સલાહ આપી છે. આવનારી ચૂંટણીને લઇને તૈયાર રહેવા માટે અમીત શાહે કાર્યકરોને સલાહ આપી છે.

Leave Comments