અમિત શાહે કહ્યું અનામત સવર્ણ યુવાઓને મોદી સરકારની ભેંટ

January 8, 2019 560

Description

સવર્ણોને અપાયેલી અનામત મુદ્દે અમિત શાહે મહત્વપુર્ણ નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે અનામત સવર્ણ યુવાઓને મોદી સરકારની ભેંટ છે. 

Leave Comments