2019માં મોદી સરકાર આવવી જ જોઈએ એ આપણો સંકલ્પ: અમિત શાહ

February 18, 2019 815

Description

લોકસભા ચૂંટણી અંતર્ગત રાજસ્થાનનાં જયપુરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું. સંબોધનમાં કહ્યું કે, જ્યારે પુરા સંગઠનનાં કાર્યકર્તા ઉપસ્થિત છે ત્યારે હું એટલું કહેવા માંગીશ કે, ત્રણે લોકસભાના કાર્યકર્તા અને રાજસ્થાનના કાર્યકર્તા બધાને એ સંકલ્પ લેવાનો છે કે 2019માં મોદી સરકાર બનાવવાની જ છે.

 

Leave Comments