રાષ્ટ્રીય અધિવેશનમાં શાહે કહ્યું – ‘BJPની 16 સરકાર દેશમાં પરિવર્તન લાવ્યાં’

January 12, 2019 545

Description

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં અમિત શાહનું સંબોધન આપતા કહ્યું કે, 2014થી હાલ સુધી જે પ્રકારે અમારી સરકાર ચાલી એક પછી એક સરકાર બની છે. 16 સરકાર અમારા BJPની છે જેમને દેશમાં મૂળભૂત પરીવર્તન લાવવાનું કામ કર્યું છે.

Tags:

Leave Comments