સૌથી મોટા ચુકાદાને લઇને અયોધ્યામાં એલર્ટ

November 8, 2019 1010

Description

સદીઓથી વિવાદિત અને દાયકાઓથી કોર્ટની ફાઇલોમાં બંધ અયોધ્યા રામજન્મભૂમિના વિવાદ પર હવે કોર્ટ નિર્ણય આપવાનું છે…ત્યારે સૌથી મોટા ચુકાદાને લઇને અયોધ્યા બખ્તરબંધ બનાવી દેવામાં આવ્યું છે…

અયોધ્યામાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રસ્તાથી લઇને સોશ્યલ મીડિયા પર સરકાર નજર રાખી રહી છે..ત્યારે ચુકાદાને લઇને અયોધ્યાવાસીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે..

Leave Comments