સપા નેતા અખિલેશ યાદવનો મકાઇ ખાતો વીડિયો વાયરલ

June 9, 2019 1145

Description

ચૂંટણી પુરી થયા બાદ નેતાઓ ભાગ્યે જ દેખા દેતા હોય છે. જો કે ચૂંટણી બાદ પણ નેતાઓના અનોખા વીડિયો સામે આવતા હોય છે. ત્યારે સપાના સુપ્રીમો અખિલેશ યાદવનો મકાઇ ખાતો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Leave Comments