ભારત સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી સફળતા મળી છે..અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરમાં થયેલા કૌભાંડની તપાસ મામલે કથિત વચેટિયા ક્રિશ્ચન મિશેલ જેમ્સને દુબઇથી પ્રત્યાર્પણ કરીને ભારત લવાયો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજનીતિ શરૂ થઇ ગઇ છે.
Leave Comments