બિહારના પટનામાં PM મોદીએ NDAની સંકલ્પ રેલીમાં જનમેદની સંબોધી

March 3, 2019 635

Description

આજે પીએમ મોદી પટનાના પ્રવાસે પહોચ્યાં છે. પીએમ મોદી NDAની સંકલ્પ રેલીમાં જોડાયા હતા. અને્ રેલી બાદ જાહેર સભાને સંબોધન કર્યું હતું.

Leave Comments