કાશીથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

April 25, 2019 950

Description

PM મોદી પોતાના મતવિસ્તાર વારાણસીમાં ફોર્મ ભરવાના એક દિવસ પહેલા જંગી રોડ શો યોજ્યો. જેમાં મોટી સંખ્યામાં લોકો સહિત ભાજપના કાર્યકરો ઉમટી પડ્ય હતાં. PM મોદીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આવેલી મદન મોહન માલવિયાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા.

સાંજ સુધી વારાણસીને ધમરોડ્યા બાદ દશાશ્વમેધ ઘાટ પર પુર્ણાહૂતિ કરવામાં આવી. તો ધાટ પર PM મોદીએ માં ગંગાની મહાઆરતીમાં હાજરી પણ આપી. મહત્વની વાત છે કે પીએમ મોદીએ 2014માં પણ વારાણસીથી નામાંકન ભર્યુ હતું… અને લોકસભા 2019 માટે કાલે ફરી નામાંકન ભરવા જઇ રહ્યા છે. જેને લઈને વારાણસીના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

Tags:

Leave Comments