અર્ધકુંભ આટલો ભવ્ય છે તો પૂર્ણ કુંભ કેવો હશે : PM મોદી

February 23, 2019 530

Description

પ્રવાસી ભારતીય કેન્દ્રમાં PMનું સંબોધન કરતા જણાવ્યું કે, આ કુંભના મેળામાં કંઈકને કંઈક સટિક મેસેજ હતો. તમે જોયું હશે ત્યાં તમે કોઈપણ પ્રકારનો ભેદભાન નહીં જોયો હોય, દરેક ગંગાનો અધિકારી છે ગંગામાં ડુબકી લગાવે છે. ભારત ટુરિઝમનું સ્થળ એટલા માટે બની રહ્યું છે. કારણ કે વિશ્વ એક શાંતિની શોધમાં છે.

 

Leave Comments