આજે બોલિવૂડના કેટલાક તથ્યો તમારી સામે રજુ કરવા છે. આ તથ્યો પડદા પાછળની હકિકતના છે. કેવા કેવા સિતારાઓ નશામાં મદમસ્ત બની ગયા છે તેની હકિકત જણાવી છે. આજે વાત કરવી છે ગ્લેમરના નશાની. કહેવું ખોટું નથી કે, બોલિવૂડમાં આજે ડ્રગ્સની પોલંપોલ છે. પાર્ટીઓમાં દારુની સાથે ડ્રગ્સ પણ છૂટથી મળે છે. અને હવે આ નશાની ઇન્ડસ્ટ્રીઝના […]
સુશાંતના મોત બાદથી NCB સતત બોલિવુડ અને ટેલિવુડ સાથે સંકળાયેલા લોકો પર સકંજો કસી રહ્યું છે. જેમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ પર ગાળીયો કસાતા બંનેને જેલ મોકલી દેવાયા છે.
કંગના રનૌત સામે બોલીવુડમાં સામાજીક વિદ્વેષના આરોપ હેઠળ મુંબઈમાં દેશદ્રોહની એફઆઈઆર દાખલ કરાઈ છે. અભિનેત્રીએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પપ્પુસેનાને તેના સિવાય બીજુ કંઈ દેખાઈ રહ્યું નથી અને તે મુંબઈ જલ્દીથી આવી રહી છે.
બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનની તપાસમાં ત્રણ જાણીતિ અભિનેત્રીઓની પૂછપરછ શનિવારે એનસીબી દ્વારા કરાઇ. શ્રદ્ધા, સારા અને દિપિકા પાદૂકોણની તપાસ થઇ તો બીજી તરફ ધર્મા પ્રોડક્શનનાં ડિરેક્ટર ક્ષિતિજની ધરપકડ પણ કરવામાં આવી.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં એક ઓપન સિક્રેટ હતું. એ છે ડ્રગ્સનું. તમામ લોકો જાણતા હતા કે, બોલિવૂડમાં નશાની એક ખતરનાક માયાજાળ ફેલાયેલી છે. બહારની દુનિયામાં ચકાચોંધ રહેનારી આ ઇન્ડસ્ટ્રીઝ અંદરથી કેટલી ગંદી છે એ એક બાદ એક ખુલાસાથી ખબર પડી રહી છે. રોજ નવા નવા ચહેરોઓની પૂછપરછ. રોજ નવા નવા ખુલાસા. લાગે છેકે, આ ગંદકીમાં બોલિવૂડ જાણે […]
સુશાંત સિહ રાજપુર કેસમાં બોલીવુડના ડ્રગ કનેક્શન પરથી પડદો ઉંચકાયો છે. એનસીબીની પુછપરછમાં અનેક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આજે રકુલ પ્રીતની પુછપરછ કરાઇ અને આવતીકાલે દિપીકા પાદુકોણની પુછપરછ થશે. એટલે કે હવે અભિનેત્રીઓ બોલશે. કેટલાય નવા રાઝ ખોલશે.
Leave Comments