એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી યુપીના મુઝફ્ફરનગરમાં હોમ ક્વારન્ટાઈન

May 20, 2020 785

Description

એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી યુપીના મુઝફ્ફરનગરમાં હોમ ક્વારન્ટાઈન છે. ત્યારે ભાજપના ધારાસભ્ય ઉમેશ મલિક તેમને જન્મદિવસની શુભકામના આપવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે એસડીએમ પણ હતા અને તેમણે સાથે બેસીને ચ્હા પીધી હતી. આ મામલે હોમ ક્વારન્ટાઈનના નિયમોના ભંગને લઈને આરોપો થઈ રહ્યા છે.

Leave Comments