અભિનેતા નસીરુદ્દિન શાહે દેશની વ્યવસ્થાને નિશાના પર લીધી

January 5, 2019 1085

Description

ફરી એકવાર અભિનેતા નસીરુદ્દિન શાહે દેશની વ્યવસ્થાને નિશાના પર લીધી છે…થોડા સમય પહેલા જ બુલંદ શહેરમાં ઘટેલી ઘટનાને લઈને આપેલું તેમનું નિવેદન તેમને વિવાદોમાં ખેંચી લાવ્યું. અને હવે એક ઓર વીડિયોમાં નસીરે દેશના માહોલ પર સવાલ ઉઠાવ્યા છે.

Leave Comments