વિશાખાપટ્ટનમ: હિંદુસ્તાન શિપયાર્ડમાં અચાનકથી પડી ભાંગી ક્રેન, 11 લોકોના મોત

August 1, 2020 725

Description

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિંદુસ્તાન શિપયાર્ડમાં એક દુર્ઘટના સર્જાઇ છે જેમા એક ક્રેન પડી ભાંગી હતી જેના કારણે 11 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ છે. વિશાખાપટ્ટનમ જિલ્લા કલેક્ટર વિનય ચંદે મામલાની પુષ્ટી કરી છે. આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સાફ દેખાઇ રહ્યું છે કે, શિપયાર્ડમાં લાગેલ ક્રેન અચનાક પડી ભાંગી. ક્રેન નીચે દબાઇ જવાના કારણે લોકોના મોત થયા.

Leave Comments