બેકાબૂ કારે લોકોને હવામાં ફંગોળ્યા, જુઓ આ ડરામણો Video

August 19, 2019 1130

Description

બેંગ્લુરુમાં એક વિચિત્ર અકસ્માત બન્યો હતો. દારૂ પીધેલી હાલતમાં કાર ડ્રાઇવરે આખી કાર ફૂટપાથ પર ચડાવી દેતા રાહદારીઓ ઘાયલ થયા હતા.

બેંગ્લુરુમાં આ ઘટના ઘટી ત્યારે યુવક યુવતીઓ ત્યાથી પસાર થઇ રહ્યા હતા અને પાછળથી અચાનક બેકાબૂ કાર આવતા રાહદારીઓને ઘાયલ કર્યા હતા.

ત્યારબાદ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ડ્રાઇવરની પુછપરછ બાદ સામે આવ્યુ કે ડ્રાઇવર દારૂ પીને કાર ચલાવતા તેણે કાબુ ગુમાવ્યો હતો.

Leave Comments