કોરોના વાયરસને લઈ ચોંકાવનારો ખુલાસો

July 2, 2020 2195

Description

કોરોના વાયરસને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ પુરતું નહીં. કોરોનાના કણ હવામાં 8થી 13 ફૂટ દૂર જઈ શકે છે. ભારતીય – અમેરિકી શોધકર્તાઓનું આ રિસર્ચ છે. તથા 29 ડિગ્રી તાપમાનમાં કોરોનાના કણ વરાળ બની શકે છે. તેથી વરાળ બનીને હવામાં ભળી શકે છે કોરોનાના કણ. તથા માસ્કથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય છે.

Leave Comments