આર્થિક રાજધાની મુંબઇમાં પ્રકાશના તહેવાર દિવાળીનો અદભૂત નજારો

November 7, 2018 575

Description

દિવાળીના પાવન પર્વની રાજ્ય સહિત દેશભરમાં ઠેર ઠેર ઉજવણી થઇ છે… ત્યારે મંદિના માહોલ વચ્ચે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પ્રકાશના તહેવાર દિવાળીનો અદભૂત નજારો જોવા મળ્યો હતો…. મુંબઇના જાણીતા સ્થળો પર રોશનીનો સુંદર નજારો જોવા મળ્યો હતો…. તો સાથે જ મુંબઇ મહાનગર પાલિકાને રોશનીથી શણગારવામાં આવ્યું હતું….

Leave Comments