રાજધાની દિલ્હીમાં હોટેલમાં આગની ઘટનાંમાં 17 લોકોનો ભોગ લેવાયો

February 12, 2019 1235

Description

રાજધાની દિલ્હીમાં એક હોટેલની બેદરકારી 17 લોકોનો ભોગ લઇ ગઇ.. દિલ્હીમાં આવેલી અર્પિત પેલેસ હોટેલમાં આગ લાગી અને 17 જીંદગી તેમાં હોમાઇ.. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હોટેલની જ બેદરકારીથી ધુમાડો ફેલતો ગયો અને લોકોનાં જીવ ગયા..

Leave Comments