કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલનનો 49મો દિવસ છે. જેમાં દિલ્હીની બોર્ડરે ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. તેમાં 15 જાન્યુઆરીએ ખેડૂતો – સરકાર વચ્ચે બેઠક થશે. તેમજ આજે કૃષિ કાયદાની કૉપી ખેડૂતો સળગાવશે.
કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલનનો 51મો દિવસ છે. જેમાં આજે 12 વાગ્યે ખેડૂત સંગઠનો – સરકારની બેઠક છે. તેમાં ખેડૂત – સરકાર વચ્ચે આજે 9મા તબક્કાની વાતચીત છે. જેમાં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક યોજાશે.
દિલ્હીની બોર્ડરે ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. જેમાં કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો 42મો દિવસ છે. તેમજ ખેડૂત સંગઠનોની આવતીકાલે ટ્રેક્ટર માર્ચ છે. જેમાં ખેડૂતો કુંડલી – માનેસર – પલવેલ એક્સપ્રેસ – વે જામ કરશે.
કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનનો 39મો દિવસ છે. જેમાં આંદોલન ઉગ્ર બનાવવાની ખેડૂતોની ચેતવણી છે. તથા સરકાર સાથે મંત્રણા પહેલા ખેડૂતોએ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડની જાહેરાત કરી છે.
બનાસકાંઠાના ડીસામાં કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સામાજિક મંચે વિરોધ નોંધાવ્યો છે. તેમાં મામલતદારને આવેદન આપી રજૂઆત કરી છે. તથા કૃષિ કાયદો રદ કરવાની માગ કરી છે.
Leave Comments