પુલવામામાં આતંકીઓ સાથે અથડામણમાં 4 જવાન શહીદ

February 18, 2019 2075

Description

પુલવામાના પિંગલિનામાં સમાચાર મળવા પર સુરક્ષાબળો એ આતંકવાદીઓને ઘેર્યા. મોડીરાતથી ચાલી રહેલા અથડામણમાં 55 રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. એક જવાન ઘાયલ થયા છે. અથડામણ દરમ્યાન એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું. મળતી માહિતી પ્રમાણે અથડામણ ચાલુ છે. કહેવાય છે કે બે થી ત્રણ આતંકવાદી અહીં છુપાયેલા છે.

 

Leave Comments