22 વિપક્ષી દળોના નેતાઓએ વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક યોજી

May 23, 2020 215

Description

22 વિપક્ષી દળોના નેતાઓએ વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરીને કહ્યુ છે કે પ્રવાસી મજૂરોના મુદ્દા પર સરકાર પાસે કોઈ રણનીતિ નથી. પીએમનું રાહત પેકેજ ભદ્દી મજાક છે. જો કે વિપક્ષી દળોની બેઠકમાં આમ આદમી પાર્ટી સામેલ થઈ ન હતી.

Leave Comments