ખેડા અને આણંદના 160 પ્રવાસી વતન પરત ફર્યા

January 14, 2020 800

Description

ખેડા અને આણંદના 160 પ્રવાસી માદરે વતન પરત ફર્યા છે. ત્યારે પ્રવાસીઓને જોઇ પરિવારજનોમાં આનંદ છલકાયો છે. જેમાં વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલા ગુજરાતીઓ ફસાયા હતા.

ટ્રેન મારફતે નડીયાદ પહોંચતા પરિજનોમાં ખુશી માહોલ છવાયો છે. તમામ પ્રવાસીઓએ ‘સંદેશ ન્યૂઝ’નો આભાર માન્યો છે. જેમાં કાઝીગંડ અને જવાહર ટનલ વચ્ચે પ્રવાસીઓની બસ ફસાઈ હતી.

ભારે બરફવર્ષાના કારણે પ્રવાસીઓ 2 દિવસ સુધી ફસાયા હતા. જેમાં ‘સંદેશ ન્યૂઝ’એ સામાજીક જવાબદારી નિભાવી હતી.

 

 

Leave Comments