કોરોનાથી ભારતમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા

March 26, 2020 1265

Description

ભારતમાં કોરોના વાયરસથી 627 લોકો સંક્રમિત થયા છે. જેમાં કોરોનાથી ભારતમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે. તથા મહારાષ્ટ્રમાં 121, કેરળ 109, ગુજરાતમાં 39 કેસ, કર્ણાટકમાં 42, રાજસ્થાન 36, તેલંગાણામાં 39 કેસ, દિલ્હીમાં 30, ઉત્તરપ્રદેશ 35, હરિયાણામાં 31 કેસ, પંજાબમાં 29, તમિલનાડુ 23, મધ્યપ્રદેશમાં 15 કેસ, લદ્દાખ 13, જમ્મુ – કાશ્મીરમાં 10, પશ્ચિમ બંગાળમાં 9 કેસ, આંધ્ર 8, ચંદીગઢ 7 કેસ, બિહારમાં 3 કેસ, હિમાચલ પ્રદેશમાં 3, ઓરિસ્સામાં 2, છત્તીસગઢમાં 1 કેસ તથા ઉત્તરાખંડમાં 4, પુડુચેરીમાં 1, મણિપુરમાં 1 કેસ સામે આવ્યો છે.

 

 

Leave Comments