ભારતના એથ્લેટ્સોએ ઈતિહાસ સર્જયો, 37 મેડલ જીત્યા

August 18, 2017 335

Description

ભારતીય એથલેટ્સનું કેનેડામા શાનદાર પ્રદર્શન કરતાં ભારતીય એથલેટ્સોએ સ્પર્ધામાં 37 મેડલ જીત્યા જેમાં 15 ગોલ્ડ અને 10 સિલ્વર તેમજ 12 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

ભારતીય એથલેટ્સનું આ અત્યાર સૂધીનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સ્પર્ધામાં કુલ 24 દેશોના 400 એથલેટસ સ્પર્ધામાં ઉતર્યા હતા.

Tags:

Leave Comments