પ્રિયંકા ગાંધી UPના ચાર દિવસના પ્રવાસે

February 11, 2019 710

Description

કોંગ્રેસ મહાસચિવ બન્યાં બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા પહેલી વખત ઉત્તરપ્રદેશની ચાર દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આવશે.

50 વર્ષમાં પહેલી વખત ગાંધી પરિવારનો કોઈ સભ્ય પાર્ટી મુખ્યાલયમાં 4 દિવસ પસાર કરશે. આ પહેલાં 70ના દશકામાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી રોજ અહીં આવતા હતા. ત્યારે ઈન્દિરા અને ફિરોઝ લા-પ્લાસ કોલોનીમાં રહેતા હતા.

પ્રિયંકાનો રોડ શો કાનપુર રોડ, અવધ હોસ્પિટલ ચોક, આલમબાગ ચોક, નત્થા હોટલ ચારબાગ, હુસૈનગંજ, બર્લિંગટન ચોક, ઓડિયન સિનેમા, કેસરબાગ ચોક, લાલબાગ થઈને હઝરતગં પ્રિયંકા રોડ શો દરમિયાન મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને આંબેડકરની પ્રતિમાને માલા અર્પણ કરશે.

Tags:

Leave Comments