વધી રહેલા સંક્રમણની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીનુ નિવેદન સામે આવ્યું છે. ડૉ. હર્ષવર્ધન દ્વારા ઘણા મહત્વના મુદ્દા કહેવામાં આવ્યા છે. જેવા કે… ખાત્માની તરફ વધી રહી છે મહામારીઃ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ-રસીકરણ પર રાજનીતિ નહીં દેશમાં અત્યાર સુધી 2 કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યા છે રસીકરણ દર પ્રતિદિન 15 લાખ સુધી પહોંચી ગયો બીજા દેશોની સરખામણીમાં તેજ […]
આજથી સંસદનુ બીજુ સત્ર શરૂ થશે. સરકારને ઘેરવાની વિપક્ષની તૈયારી દેખાઈ રહી છે. ચૂંટણીના કારણે સત્રમાં ઘટાડો થશે. સત્ર પહેલા રાહુલ ગાંધીનો સરકાર પર વાર. MSP અધિકાર છે ઉપકાર નહીઃ રાહુલ ગાંધી. સવારે 11 વાગ્યાથી બંન્ને ગૃહની શરૂઆત થશે.
ખેડૂત આંદોલનનો આજે મહિલાઓ મોરચો સંભાળશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિને શક્તિ પ્રદર્શન બતાવશે. 50 હજાર મહિલાઓ બસંતી ચોલામાં નજરે પડશે. ટીકરી બોર્ડર પર મહિલાઓ કરશે વિરોધ પ્રદર્શન. પોતાના અધિકારોની માંગ કરશે મહિલાઓ. 100થી વધુ દિવસથી આંદોલન ચાલી રહ્યુ છે
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં હવે મિથુનદાની એન્ટ્રી થઈ ગઈ છે. મિથુનદા આજે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પીએમની રેલી પહેલા વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે.
પશ્ચિમ બંગાળના બ્રિગેડ પરેલ ગ્રાઉન્ડમાં પીએમએ વિશાળ જનસભાને સંબોધિત કરી. જેમા પીએમ તેમના વિરોધીઓને તેમની જ ભાષામાં વળતો પ્રહાર કરીને જવાબ આપતા જોવા મળ્યા.
બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં PM મોદીની સભા યોજાઈ હતી અને પરેડ ગ્રાઉન્ડમાં મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા છે. બંગાળની જનતાને સાદર પ્રણામ: PM બંગાળની ધરતીએ આંદોલનને ઊર્જા આપી: PM બંગાળે આખા ભારતને સશક્ત કર્યો: PM બંગાળની ધરતીએ સંસ્કારોને ઊર્જા આપી: PM બંગાળે હંમેશા ભારતનું ગૌરવ વધાર્યું: PM […]
બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર તેજ થયો. કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં PM મોદીની રેલી યોજાઈ. પરેડ ગ્રાઉન્ડમાં મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા છે.
પાંચ રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે વેક્સિનેશન સર્ટીફિકેટ ચર્ચામાં આવી ગયું છે. આ સર્ટીફિકેટમાંથી પીએમ મોદીનો ફોટો હટાવવાનો ચૂંટણી પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ આપ્યો છે.
આખરે દિનેશ ત્રિવેદી પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. રાજ્યસભામાં જ તૃણમૂલ કૉંગ્રેસથી છેડો ફાડવાની જાહેરાત કરનારા દિનેશ ત્રિવેદીએ આજે ભાજપનો ખેસ પહેરી જ લીધો.
TMCના પૂર્વ સાંસદ ભાજપમાં જોડાયા છે. જેમાં દિનેશ ત્રિવેદીએ કેસરિયો ધારણ કર્યો છે. તથા જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. દિનેશ ત્રિવેદી મૂળ ગુજરાતના કચ્છના છે.
ખેડૂત આંદોલનને આજે 100 દિવસ પૂર્ણ થયો છે. જેમાં દેશનુ સૌથી લાંબુ ચાલેલુ આંદોલન છે. તેમાં આજે ખેડૂતો 5 કલાક માટે ચક્કાજામ કરશે. તેમાં KMP એક્સપ્રેસ વે પર નાકાબંધી કરશે. ખેડૂતો આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવશે.
પેટ્રોલ – ડીઝલ ભડકે બળવાના એંધાણ છે. જેમાં ઓપેકે ક્રૂડ ઉત્પાદનનો કાપ લંબાવ્યો છે. તેમાં એપ્રિલ સુધી ઉત્પાદન પર કાપ લંબાવાયો છે. જેમાં ક્રૂડ ઉત્પાદક દેશોએ અપીલો ફગાવી છે.
2018 © Sandesh.