લંડનમાં દુનીયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ

September 8, 2018 1115

Description

હાલ જે રીતે ઇંધણના ભાવ આસમાને છે.. ત્યારે દરેક દેશો હવે ઉર્જા ઉત્પાદન માટે વૈકલ્પીક સંસાધનો તરફ વળી રહ્યા છે. ત્યારે લંડનમાં દુનીયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ બન્યુ જેનાથી લાખો લોકોના ઘરમાં વિજળી પહોંચશે..

Leave Comments