વર્લ્ડ ન્યુઝ @8.45PM 18.11.20

November 18, 2020 155

Description

વર્લ્ડ ન્યુઝમા જુઓ તમામ મોટી ખબરો. ડોનાલ્ડ ટ્રમ્પે ચુંટણીમાં ગોલમાલનો આરોપ લગાવ્યો છે. ચુંટણી હાર્યા બાદ ટ્રમ્પ રઘવાયા થયા છે. ફેકબુકે કમાલ હેરિસને લઈ પોસ્ટ હટાવી. જાતિવાદી અને મહિલાવીરોધી ટિપ્પણી હતી.બ્રિટનમા કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી છે.

Leave Comments