વિશ્વકપ 2019માં આજે ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ

June 9, 2019 2525

Description

ભારત વિશ્વકપ 2019ની બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે
ઓવલના મેદાનમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે ટક્કર
વિશ્વકપમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે 11 વખત મેચ રમાઈ
ઓસ્ટ્રેલિયાએ 8 વખત જ્યારે ભારતે 3 વખત જીત મેળવી
ઓવલના મેદાનમાં ભારત-ઓસ્ટ્રેલિયાની 15મી વખત ટક્કર
ઓસ્ટ્રેલિયાએ 11 વખત, ભારતે 3 વખત જીત મેળવી
જ્યારે ઓવલના મેદાનમાં બંને વચ્ચે 1 મેચમાં ટાઈ પડી

Leave Comments