પાંચવાર વિશ્વવિજેતા બનેલી ટીમની સામે શું આજની મેચ ભારત જીતશે ?

June 9, 2019 1370

Description

આજે ભારત ટુર્નામેન્ટનો બીજો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે રમશે.અગાઉ સાઉથ આફ્રિકાની સામે ઇન્ડિયાએ વિજય મેળવ્યો હતો ત્યારે જોવાનું એ રહ્યુ કે પાંચવાર વિશ્વવિજેતા બનેલી ટીમની સામે ભારત કેટલા રને જીતે છે.

Leave Comments