WHOએ હાઈડ્રોક્સિક્લોરોક્વીનને કોરોનાની ટ્રીટમેન્ટમાંથી હટાવી, જાણો કારણ

May 26, 2020 1955

Description

WHOએ હાઈડ્રોક્સિક્લોરોક્વીનને હટાવી. કોવિડ-19ની ટ્રીટમેન્ટ લિસ્ટમાંથી હટાવી છે. દવાની આડઅસરને લઈને લિસ્ટમાંથી હટાવી છે.

હાઈડ્રોક્સિક્લોરોક્વીન લેવી લાભપ્રદ નથી એમ WHOનું કહેવું છે. ભારતે વિશ્વના ઘણાં દેશોને મોકલી છે HCQ. અમેરિકા HCQને જ મુખ્ય દવા તરીકે વાપરે છે.

Leave Comments