ટ્રમ્પના મહાભિયોગના પ્રસ્તાવ પર આજે વોટીંગની સંભાવના છે. જેમાં US સંસદ પર થયેલી હિંસાની જવાબદારી લેવાથી ટ્રમ્પનો ઇન્કાર છે. રાષ્ટ્રપતિ તરીકે 7 દિવસથી ઓછો કાર્યકાળ છે. અમેરિકી સંસદમાં ટ્રમ્પ પર બીજા મહાભિયોગની કવાયત છે. જેમાં 6 જાન્યુઆરીએ રાજદ્રોહ માટે ભડકાવવાનો ટ્રમ્પ પર આરોપ છે.
Leave Comments