વિજય માલ્યાની અરજી પર લંડનની કોર્ટમાં આજે અંતિમ સુનાવણી

April 12, 2019 1025

Description

લંડનની કોર્ટમાં આજે અંતિમ સુનાવણી હાથ ધરાશે. માલ્યાની અરજી ફગાવે તો ભારત પરત ફરવું પડશે. અગાઉની સુનાવણીમાં લંડન કોર્ટે ફગાવી હતી અરજી. બેંકના 9000 કરોડના કૌભાંડનો માલ્યા પર આરોપ.

Leave Comments