ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડનનો વીડિયો વાયરલ

November 7, 2019 1610

Description

ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડનનો એક વીડિયો વાયરલ થયો. જેમાં તેમણે 2 મિનિટમાં બે વર્ષમાં કરેલા કાર્યો ગણાવ્યા છે. જેમાં તેઓ 2 મિનિટ અને 56 સેકન્ડમાં બે વર્ષમાં કરેલા સંપૂર્ણ કામોની યાદી આપે છે. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

Leave Comments