જીંદગી માટેનાં જંગમાં થઇ જીત : 17 દિવસ ચાલેલું થાઇલેન્ડ રેસ્ક્યૂ સફળ

July 10, 2018 20

Description

થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા ફૂટબોલનાં કોચ અને 12 જૂનિયર ખેલાડીઓને સહી સલામત બહાર કાઢવાનું કામ આખરે પૂર્ણ થયું છે. મંગળવારે ગુફામાં રહેલાં છેલ્લા 4 બાળકો અને તેમનાં કોચને બહાર કાઢી લેવાયા છે. આ સાથે જ 17 દિવસ બાદ આ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું છે..

Leave Comments