અમેરિકામાં H-1B વિઝા પોલીસીનો વિરોધ થયો

July 16, 2020 2420

Description

અમેરિકામાં H-1B વિઝા પોલીસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની H-1B વિઝા પોલીસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમાં વિઝા પોલીસી વિરૂદ્ધ 174 ભારતીય કોર્ટ પહોંચ્યા છે. જેમાં પરિવારથી અલગ કરવાના પ્રયાસની રજૂઆત કરાઇ છે.

Leave Comments