ભારતના લોકોનું એક સાથે આવવું પ્રેરણાદાયક : અમેરિકા

March 24, 2020 1310

Description

કોરોનાની લડાઈને લઈને અમેરિકાએ ભારતના વખાણ કર્યા છે. જેમાં અમેરિકાએ જણાવ્યું કે, ભારતના લોકોનું એક સાથે આવવું પ્રેરણાદાયક છે. ત્યારે કોરોનાને લઈ સૈનિકોનો જુસ્સો વધારવા અંગે પણ વખાણ કર્યા છે. જેમાં 22 માર્ચે જનતા કર્ફ્યુના પણ અમેરિકાએ વખાણ કર્યા છે.

Leave Comments